RT
@iJagdishBJP: જનાદેશ સામે સવાલો ઉઠાવી અને અરાજકતાનું વાતાવરણ ઊભું કરવાની કોંગ્રેસની મનસા સામે રાજકોટની ધરતી પર ઉમટેલો આ જનસેલાબ લોકશાહીમાં જનશક્તિની મહત્તા દર્શાવે છે.
દેશની જનતા નરેન્દ્ર મોદીજી સાથે છે,
દેશની જનતા લોકતંત્ર સાથે છે!
આ ઐતિહાસિક પદયાત્રામાં પ્રદેશ પ્રભારી શ્રી
@tarunchughbjp જી, સહ પ્રભારી શ્રી અજય મહાવરજી, કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા સહિત રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, સાંસદશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો સાથે ઉપસ્થિત રહી જનશક્તિના આ ઉત્સાહનો સાક્ષી બન્યો.
#SaveDemocracyRemoveAnarchy