Gujarat First✓

@GujaratFirst

24*7 ગુજરાતી ન્યૂઝ ચેનલ, સૌથી ઝડપી, સૌથી સચોટ, જન જનની પહેલી પસંદ કેમ કે અમે છીએ 'તમારી સાથે, તમારી માટે'

14 Following18.4K Followers102K Posts
  1. Gujarat First✓@GujaratFirst
    ગુજરાત ફર્સ્ટની 'ઓપરેશન અન્ન' મુહિમને જનસમર્થન ધારાસભ્ય કુમાર કાનાણીએ 'ઓપરેશન અન્ન'ને બિરદાવ્યું આરોગ્ય મંત્રીને પત્ર લખી ભેળસેળ મુદ્દે કરી રજૂઆત નકલી ખાદ્યપદાર્થો સહિતના 11 મુદ્દાઓ ટાંકીને પત્ર લખ્યો કડક કાયદો બનાવીને અમલવારી કરાવવાની કરી માગ @ikumarkanani #OperationAnna #KumarKanani #FoodSafety #FoodAdulteration #FakeFoodProducts #HealthMinister #FoodSafetyLaw #GujaratNews #GujaratFirst
    Download
    000133
  2. Gujarat First✓@GujaratFirst
    76 ગોળ બાવીસ ગામ તપોધન બ્રાહ્મણ સમાજનું સ્નેહ સંમેલન અમદાવાદ ખાતે સ્નેહ સંમેલનમાં આરોગ્ય જાગૃતિનો સંદેશ સમાજના 400 સભ્યોને BLSની તાલીમ અપાઈ ડૉ. જયેશ પ્રજાપતિએ આરોગ્ય અંગે માર્ગદર્શન આપ્યું હૃદયરોગનાં લક્ષણો અને બચાવ અંગે સમજ અપાઈ BLS તાલીમથી કટોકટીમાં જીવ બચાવવાની સમજ સચિન રાવલ અને ટીમના યોગદાનની પ્રશંસા કરાઈ ‘જાગૃત સમાજ, સ્વસ્થ સમાજ’ના સંદેશ સાથે સંમેલન સંપન્ન #Ahmedabad #BrahminCommunity #SnehaSammelan #BLSTraining #HealthAwareness #HeartHealth #LifeSavingSkills #CommunityHealth #GujaratNews #GujaratFirst
    Download
    000134
  3. Gujarat First✓@GujaratFirst
    રખડતા શ્વાન મુદ્દે હાઈકોર્ટમાં સુઓમોટો અરજી પર સુનાવણી હાઇકોર્ટમાં રાજ્ય સરકારે રજૂ કર્યો જવાબ રાજ્યમાં 79,150 જાહેર સંસ્થાઓનું ઈન્સ્પેક્શન કર્યું 6,478 નોડલ ઓફિસરોની નિમણૂક કરવામાં આવી રખડતા શ્વાનોના નિયંત્રણ માટે તંત્ર દ્વારા કામગીરી રેબિઝની રસી પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોવાનો દાવો #GujaratHighCourt #StrayDogs #DogControl #RabiesVaccination #GujaratGovernment #PublicSafety #AnimalWelfare #CourtHearing #GujaratNews #GujaratFirst
    Download
    000129
  4. Gujarat First✓@GujaratFirst
    અમદાવાદમાં ગટરમાં પડેલી બાળકી માટે યાત્રા મનીષાને ન્યાય આપવા નારોલ ખાતે કેન્ડલ માર્ચ યોજાઈ નારોલ સર્કલથી હનુમાનજી મંદિર સુધી કેન્ડલ માર્ચ બાળકીના માતા-પિતા સહિત સ્થાનિકો પણ જોડાયા 10 વર્ષની મનીષાનું ખુલ્લી ગટર પડતા થયું હતું મોત 20 દિવસ બાદ પણ બાળકીનો કોઈ પતો નહીં જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવાની માગ #Ahmedabad #Narol #JusticeForManisha #CandleMarch #OpenDrain #CivicNegligence #PublicSafety #GujaratNews #MunicipalAccountability #GujaratFirst
    Download
    000100
  5. Gujarat First✓@GujaratFirst
    MLCની ચૂંટણીના પરિણામને લઇને કેન્દ્રીય ગૃહમંત્રીની પોસ્ટ કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઇ શાહનો કોંગ્રેસ પર ગંભીર કટાક્ષ કોંગ્રેસ 28માંથી કેટલી બેઠક જીત્યું?....... ઝીરોઃ અમિતભાઇ બેલેટ બોક્સથી હવે તમારૂ રાજીનામું આપોઃ અમિતભાઇ 4 રાજ્યની 28 બેઠકમાંથી કોંગ્રેસ એક પણ નથી જીતી શક્યું @AmitShah #AmitShah #MLCElection #ElectionResults #Congress #BJP #PoliticalNews #IndianPolitics #ElectionUpdate #PoliticalStatement #GujaratFirst
    Download
    000122
  6. Gujarat First✓@GujaratFirst
    Brawl At Babra Swadeshi Mela In Amreli: Ride Worker Dragged & Beaten With Sticks, Viral Video Prompts Police Probe Amreli ના Babra Nagar Palika ના 'Swadeshi Mela' માં મારામારી | Gujarat First અમરેલીના બાબરા નગરપાલિકાના સ્વદેશી મેળામાં મારામારી નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળામાં મારામારી રાઈડમાં બેસવા બાબતે સ્વદેશી મેળામાં મારામારી રાઈડના માણસને 2 શખ્સોએ માર્યો માર ધોકા વડે માર મારતો વીડિયો થયો વાયરલ ઢસડી ઢસડીને માર મારતો વીડિયો થયો વાયરલ માર મારનાર વ્યક્તિઓની પોલીસે શરૂ કરી તપાસ #Amreli #BabraNagarPalika #SwadeshiMela #ViralVideo #RideAssault #GujaratPolice #AmreliPolice #Gujarat #GujaratFirst
    Download
    000105
  7. Gujarat First✓@GujaratFirst
    ક્રિકેટ મેચમાં ઓનલાઇન સટ્ટો રમાડતા શખ્સની ધરપકડ સુરતના પાલ વિસ્તારમાંથી ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ ધર્મેશ શાહ નામના બુકીની સુરત ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી ભારત-ન્યૂઝીલેન્ડના મેચમાં ઓનલાઈન સટ્ટો રમાડતો હતો 12 મોબાઈલ, રાઉટર સહિત 61 હજારનો મુદ્દામાલ જપ્ત મોબાઈલમાંથી ક્રિકેટ સટ્ટાની વિવિધ વેબસાઇટ મળી આરોપી ઝૂમ એપ મારફતે ક્રિકેટમાં ઓનલાઇન સટ્ટો રમાડતો #Surat #SuratCrimeBranch #OnlineBetting #CricketBetting #DharmeshShah #IndiaVsNewZealand #BettingRacket #PoliceAction #GujaratFirst
    Download
    00088
  8. Gujarat First✓@GujaratFirst
    નશાકારક પદાર્થોના નેટવર્ક અંગે તપાસનો ધમધમાટ બગોદરામાં નશાકારક સીરપનો મોટો જથ્થો ઝડપાયો ANWએ કોડીનયુક્ત સીરપની 600 બોટલ ઝડપી કણોતર ગામના મકાનમાંથી સીરપનો જથ્થો ઝડપાયો 600 બોટલ સહિત રૂ.2.08 લાખનો મુદ્દામાલ જપ્ત FSL તપાસમાં કોડીનયુક્ત સીરપ હોવાની પુષ્ટિ નશાકારક સીરપ મામલે અમૃતભાઈ રાઠોડ સામે ગુનો NDPS એક્ટ હેઠળ આરોપી સામે કાર્યવાહી બગોદરા પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ તેજ #Bagodara #GujaratCrime #DrugSeizure #CodeineSyrup #ANW #NDPSAct #DrugNetwork #PoliceInvestigation #GujaratPolice #GujaratFirst
    Download
    00086
  9. Gujarat First✓@GujaratFirst
    રાજકોટની માધાપર ચોકડી પાસે ગોડાઉનમાં આગ મંડપ સર્વિસના ગોડાઉનમાં લાગી ભીષણ આગ ફાયર વિભાગની 2 ટીમે આગ પર કાબૂ મેળવ્યો Z ઇવેન્ટના ગોડાઉનમાં આગથી સમાન બળીને ખાખ #Rajkot #MadhaparChowkdi #GodownFire #FireIncident #ZEvents #FireBrigade #FireSafety #RajkotNews #GujaratNews #GujaratFirst
    Download
    00079
  10. Gujarat First✓@GujaratFirst
    Ahmedabad Odhav Rs 34 Lakh Loot & Kidnapping Case Solved: Mastermind Pritam Gohil Arrested From New Ranip Ahmedabad ના Odhav માં રુ. 34 લાખની લૂંટ અને અપહરણ કેસનો ભેદ ઉકેલાયો | Gujarat First અમદાવાદના ઓઢવમાં લૂંટ અને અપહરણ કેસનો ભેદ ઉકેલાયો 34 લાખ રુપિયાની લૂંટ કેસમાં મુખ્ય સૂત્રધારની ધરપકડ આરોપી પ્રીતમ કૈલાશનારાયણ ગોહિલની ન્યૂ રાણીપમાંથી ધરપકડ 21 ઓક્ટોબરના રોજ ફરિયાદી કેતન પરીખ સાથે લૂંટ કરી હતી આરોપીઓએ GST અધિકારીની ખોટી ઓળખ આપી હતી ફરિયાદીને ધમકાવી કારમાં બેસાડી લૂંટ કરી છોડી દીધા હતા ગોતાના વિશ્વજીત ગોસ્વામીને રુ.5 લાખની સોપારી આપી હતી આરોપી વિશ્વજીતે મહિલા સાથે મળી લૂંટને અંજામ આપ્યો હતો આરોપી પ્રીતમ સામે અગાઉ પણ નોંધાઈ ચૂક્યા છે ગંભીર ગુના #Ahmedabad #AhmedabadPolice #OdhavLoot #FakeGSTOfficers #CrimeNews #NewRanip #GujaratPolice #Gujarat #GujaratFirst
    Download
    000101
  11. Gujarat First✓@GujaratFirst
    Smart Meter Backlash In Junagadh: Visavadar Villagers Protest After Receiving Rs 1700 Bill Within 24 Hours Junagadh | Visavadar માં Smart Meter નો વિરોધ, સ્માર્ટ મીટર લગાવ્યાના 24 કલાકમાં રુ.1700 બિલ આવ્યાનો આક્ષેપ | Gujarat First જૂનાગઢના વિસાવદરમાં ખભાળિયા ગામે સ્માર્ટ મીટરનો વિરોધ વિસાવદર PGVCL કચેરી ખાતે ગ્રામજનોએ આવેદનપત્ર આપ્યું ખભાળિયા ગામના ખેડૂતો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં પહોંચ્યા પૂર્વ કિસાન સંઘ પ્રમુખ વિઠ્ઠલભાઈ દુધાત્રાની આગેવાનીમાં વિરોધ સ્માર્ટ મીટર લગાવ્યાના 24 કલાકમાં રુ.1700 બિલ આવ્યાનો આક્ષેપ સ્માર્ટ મીટર લગાવવા ગ્રાહકો પાસેથી રુ.700 વસૂલવાનો પણ વિરોધ ગ્રાહકોને વિશ્વાસમાં લીધા વગર મીટર લગાવાતાં હોવાનો આક્ષેપ PGVCLના જવાબદાર અધિકારીએ ગ્રામજનોને આપ્યું આશ્વાસન નિર્ણય ન આવે ત્યાં સુધી સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી મુલતવી #Junagadh #Visavadar #SmartMeterProtest #PGVCL #KisanSangh #ElectricityBill #GujaratFarmers #SmartMeter #Gujarat #GujaratFirst
    Download
    000106
  12. Gujarat First✓@GujaratFirst
    Gujarat First Live
    00038
  13. Gujarat First✓@GujaratFirst
    Surat Crackdown: Food & Drugs Department To Take Strict Action Against Chemists Supplying Medicines To Quacks Surat માં Bogus Doctor ને Medicine આપતા Chemists સામે કાર્યવાહી | Gujarat First સુરતમાં ઝોલા છાપ તબીબોને દવા આપતા કેમિસ્ટ સામે કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આવા કેમિસ્ટ સામે કરશે કાર્યવાહી દવા સપ્લાય કરતા પહેલા ડોક્ટરની ડિગ્રી ચકાસવી પડશે ડિગ્રી વિનાના ડોક્ટરને દવા આપનાર સામે કડક પગલાં એકથી વધુ વખત પકડાશે તો પાસા હેઠળ થશે કાર્યવાહી સુરત SOGના ડીસીપી રાજદીપસિંહ નકુમે આપ્યું મોટું નિવેદન આરોગ્ય સાથે ચેડાં કરનાર તબીબો અને કેમિસ્ટ સામે કાર્યવાહી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ગતરોજ ઠરાવ પસાર કરાયો કેમિસ્ટ એસોસિએશનને પત્ર લખીને આ અંગે કરાઈ જાણ સુરત SOGએ અગાઉ 13 જેટલા તબીબો સામે કરી કાર્યવાહી #Surat #QuackDoctors #FoodAndDrugsDepartment #SuratSOG #ChemistsAction #HealthcareSafety #GujaratPolice #Gujarat #GujaratFirst
    Download
    000132
  14. Gujarat First✓@GujaratFirst
    Bharuch : 11-Year-Old Girl Raped In Jambusar; Accused Sanjay Thakor Arrested By Kavi Police Within Hours Bharuch | Jambusar માં 11 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના | Gujarat First કાવી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો ભરૂચના જંબુસરમાં 11 વર્ષીય કિશોરી સાથે દુષ્કર્મની ઘટના માનવતાને શરમાવે તેવી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર કિશોરી સાથે દુષ્કર્મના આરોપી સંજય ઠાકોરની ધરપકડ કાવી પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી પાડ્યો સ્કૂલના રસ્તે કિશોરી સાથે હેરાનગતિ કર્યાનો પણ આક્ષેપ કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો આરોપ ખેતરમાં એકલતાનો લાભ લઈ દુષ્કર્મ આચર્યાનો આક્ષેપ કિશોરીના પિતાએ પૂછપરછ કરતા ઘટના સામે આવી #Bharuch #Jambusar #CrimeNews #KaviPolice #SanjayThakore #ChildSafety #GujaratPolice #Gujarat #GujaratFirst
    Download
    000150
  15. Gujarat First✓@GujaratFirst
    Operation Anna Exposed: Gujarat First Raids Bhavnagari Sweet Mart In Ahmedabad, Finds Pests In Dry Fruits 'Operation Ann' | Ahmedabad | બદામ-કાજુમાંથી નીકળી જીવાતો અને ઈયળો | Gujarat First ભેળસેળ સામે ગુજરાત ફર્સ્ટનું ઓપરેશન અન્ન અમદાવાદ જજીસ બંગલો રોડ પરની દુકાનમાં તપાસ જજીસ બંગલો રોડ પર ભાવનગરી સ્વીટ માર્ટમાં ચેકિંગ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે તંત્રની નજર સામે તપાસ બદામના પેકેટમાંથી મોટી સંખ્યામાં જીવાતો મળી એક-બે નહીં, બદામના પેકેટમાં અનેક જીવાતોનો ખુલાસો કાજુ સડેલા અને ઈયળવાળા મળી આવ્યાનો દાવો કોટેડ બદામમાં પણ જીવાતો મળી આવતાં ચકચાર અન્ય ડ્રાયફ્રુટની એક્સપાયરીમાં માત્ર ચાર દિવસ બાકી સીલ પેકેટ ખોલતાં ડ્રાયફ્રુટની ગુણવત્તા સામે સવાલો #OperationAnna #FoodSafety #AhmedabadNews #BhavnagariSweetMart #JudgesBungalowRoad #AdulterationAlert #FoodInspection #ConsumerAwareness #Gujarat #GujaratFirst
    Download
    000143
  16. Show more posts