રાજકોટની ગોઝારી ઘટના બાદ જામનગર તંત્ર બન્યું સાબદુ: 150, હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના એકમોને નોટિસ
જામનગર મહાનરપાલિકા દ્વારા 8 ટીમો બનાવી સર્વે અને તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
#ilovejamnagar#Jamnagar#Halar#Rajkot#Gujrat#mcjamnagar
કલાની કદર: જામનગરના કલાકાર પિતા,પુત્રનું અતુલ્ય વારસો એવોર્ડથી કરાશે બહુમાન
સરકારી કર્મચારી તરીકે ફરજ બજાવતા આનંદભાઈ શાહ ચિત્રકામમાં ખૂબ નિપુણતા ધરાવે છે. તો પુત્ર ધ્યેય કર્ણપ્રિય તબલા વાદન કરે છે.
#ilovejamnagar#Jamnagar#halar
હવે જામશે જંગ: જામનગર લોકસભા બેઠક માટે 21 ઉમેદવારોના ફોર્મ માન્ય રહ્યા
જામનગર લોકસભા બેઠકની ચૂંટણી માટે 19 એપ્રિલ સુધી ભરાયેલા કુલ 24 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 21 ફોર્મ માન્ય રહ્યા છે. તથા ચકાસણીમાં 3 ફોર્મ અમાન્ય ઠર્યા છે.
#ilovejamnagar#Jamnagar#Halar#Gujrat#Elections2024
સ્વચ્છ જામનગરના દાવા વચ્ચે લોકોએ રસ્તા વચ્ચોવચ કચરાપેટી મૂકી વિરોધ કર્યો
જામનગરના રણજીત રોડ પર આવેલ ખાદી ભંડાર પાસે કડીયાવાડના નાકા નજીક ગંદકી દૂર ન થતા લોકોએ રસ્તા વચ્ચે કચરાપેટી મૂકી વિરોધ વ્યક્ત કર્યો હતો.
#ilovejamnagar#jamnagar#halar#jmc@mcjamnagar
જામનગર પોલીસ દ્વારા લોકસભા ચૂંટણીને લઈને દારૂની હેરાફેરી રોકવા સઘન ચેકીંગ ઝુંબેશ
કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે અનુસંધાને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં સઘન વાહન ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.
#iloveJamnagar#Jamnagar#halar#Jamnagarpolice#Gujarat