Removefixpay

@Removefixpay

  • Joined
6 Following0 Followers74 Posts
  1. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @NaranGadhvi24: @CMOGuj શેમાં અગ્રેસર ? સૌથી વધુ સમય 5 વર્ષ માટે કર્મચારીઓ ને ફિક્સ પે પર રાખવા માટે? #GenZ_AgainstFixpayGujarat
    07040
  2. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @ThansinhRajput1: #ફિક્સ_પે એક રોગ સમાન પોલિસી છે. જે યુવાનોનું માનસિક, સામાજિક અને આર્થિક શોષણ કરે છે. ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારી અને એમના પરિવાર વિશે સંવેદના દાખવી જરૂરી નિર્ણય કરવો જોઈએ. #Remove5yearfixpay @Bhupendrapbjp @dave_janak @sanghaviharsh @Divya_Bhaskar @drmanishdoshi
    011701.6K
  3. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @AbD_Amaliyar: સરકારને કાયદાકીય નિર્ણયોમાં ખોટી સલાહ આપીને શોષણ લંબાવનારા આ બ્યુરોક્રેટ્સ જ છે. તિજોરી બચાવવાના નામે કર્મચારીઓનું નિકંદન કાઢવાની આ માનસિકતા હવે બંધ થવી જોઈએ. #Bureaucracy #JusticeForEmployees #Fixedpay
    0330392
  4. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @_ROHITSANGADA: લાયકાત ધરાવતા યુવાનોનું આ આર્થિક અને માનસિક શોષણ બંધ થવું જોઈએ.સરકારને સખત શબ્દોમાં ચેતવણી છે કે ફિક્સ પગાર પ્રથાની આ ત્રાસદાયક નીતિઓ બદલો અને કર્મચારીઓને પૂરું સન્માન તેમજ સમાન હક આપો. શોષણમુક્ત ગુજરાત માત્ર કાગળ પર કેમ? @CMOGuj #EqualPayForEqualWork #remove_fix_pay_in_gujarat
    ROHIT_SANGADA @_ROHITSANGADA
    નજીવા પગારમાં પૂરું કામ લેવું આ કયો ન્યાય છે? જે કર્મચારીઓ સરકારી તંત્રની કરોડરજ્જુ છે, તેમની સાથે મનસ્વી અને અપમાનજનક વર્તન કરવાનો અધિકાર કોઈ સત્તાધીશ કે અધિકારીને નથી. આનો અંત ક્યારે આવશે? @CMOGuj #Dignity #Remove_Fix_Pay_Gujarat #GovernmentEmployees #ગુજરાત #Fixpay #Gujarat
    0480647
  5. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @Balvantsin94822: પોતાના હકનું માંગતા નઈ શીખે ગુજરાતના કર્મચારી ત્યાં સુધી કોઈ આપવા તૈયાર નઈ થાય, બાકી ગણાને એવુ છે એ લોકો આંદોલન કરશે આપડે નઈ જઇયે તો ચાલશે એવા છે આ કર્મચારીઓ.
    Tr.Yogesh Chavda @Raviraj506
    કર્મચારી એકતા જિંદાબાદ...... દૂર કરો ભાઈ દૂર કરો 5 વર્ષ નું શોષણ દૂર કરો.... અમે પણ આવી છીએ.. શું તમે આવો છો..? @hardev_vala @Balvantsin94822 @Yuvi_1212 @VtvGujarati @hdraval93 @gujratsamachar @GSTV_NEWS @NewsCapitalGJ @devanshijoshi71 @Jamawat3 @YAJadeja
    0810499
  6. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @jayeshm58830118: #ફિક્સ_પે એક રોગ સમાન પોલિસી છે. જે યુવાનોનું માનસિક, સામાજિક અને આર્થિક શોષણ કરે છે. ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારી અને એમના પરિવાર વિશે સંવેદના દાખવી જરૂરી નિર્ણય કરવો જોઈએ. #Remove5yearfixpay @Bhupendrapbjp @dave_janak @sanghaviharsh @Divya_Bhaskar @drmanishdoshi
    0630568
  7. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @manharrathava1: ફિક્સ પે કર્મચારી ની વેદના: ફિક્સ પે કર્મચારી ની આવી કેટલીય દિવાળી બગડી હશે. સરકાર નો માણસ હોવા છતાં આર્થિક લાચારી ભોગવી રહ્યો છે. આટલી બધી મોંઘવારી હોવા છતાં પાંચ વર્ષ સુધી એક જ પગાર માં ઘર ચલાવવાનું?@devanshijoshi71 @YAJadeja @Jamawat3 @hardev_vala @jamod_chetan @abpasmitatv
    0890702
  8. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @_ROHITSANGADA: નજીવા પગારમાં પૂરું કામ લેવું આ કયો ન્યાય છે? જે કર્મચારીઓ સરકારી તંત્રની કરોડરજ્જુ છે, તેમની સાથે મનસ્વી અને અપમાનજનક વર્તન કરવાનો અધિકાર કોઈ સત્તાધીશ કે અધિકારીને નથી. આનો અંત ક્યારે આવશે? @CMOGuj #Dignity #Remove_Fix_Pay_Gujarat #GovernmentEmployees #ગુજરાત #Fixpay #Gujarat
    0430980
  9. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @Akash3578: લોકશાહીમાં આ કેવો ન્યાય? ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓ પાસે કાયમી કર્મચારીઓ જેટલી જ લાયકાત, પરીક્ષા અને જવાબદારીની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ વેતનના નામે પાંચ વર્ષ સુધી અન્યાય કેમ? લાયકાત સમાન, કામ સમાન, જવાબદારી સમાન — તો વેતનમાં ભેદભાવ શા માટે? #Remove_fixpay_in_gujarat
    0710806
  10. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @AbD_Amaliyar: રજા માંગવા પર "આટલી જ રજા મળે, તમે ફિક્સમાં છો!" તેવા તુચ્છ જવાબો આપતી આ સિસ્ટમ કર્મચારીઓની વફાદારીનું નહીં, પણ તેમની મજબૂરીનું શોષણ કરી રહી છે. #GujaratEmployees #Gujarat @CMOGuj #SelfRespect #StopHarassment #VoiceAgainstInjustice
    0570365
  11. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @Dipak79726334: ગુજરાતમાં class 3 ના કર્મચારીઓને ફિક્સ પગારનો અન્યાય ક્યાં સુધી ? 5 વર્ષ સુધી 26k ફિક્સ પગારમા કર્મચારી કેમનો ઘર ચલાવી શકે ? @Bhupendrapbjp મીડિયા મિત્રો આ બાબતે ચુપકીદી ક્યાં સુધી? @abpasmitatv @RonakABPAsmita @VtvGujarati #Remove_Fixpay_in_Gujarat #Remove_Fix_Pay_Gujarat
    013602.6K
  12. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @ondutysachiv: 20 વર્ષથી Fix-Pay!! “At the stroke of the midnight hour, when the world sleeps, fix-pay employees will awake to life and freedom…” Tryst with Destiny 2.0
    07401.2K
  13. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @hardev_vala: #ફિક્સ_પે એક રોગ સમાન પોલિસી છે. જે યુવાનોનું માનસિક, સામાજિક અને આર્થિક શોષણ કરે છે. ગુજરાત સરકારે ફિક્સ પગારના કર્મચારી અને એમના પરિવાર વિશે સંવેદના દાખવી જરૂરી નિર્ણય કરવો જોઈએ. #Remove5yearfixpay @Bhupendrapbjp @dave_janak @sanghaviharsh @Divya_Bhaskar @drmanishdoshi
    018704.6K
  14. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @Akash3578: વધતી મોંઘવારી સામે ફિક્સ પગાર હવે પૂરતો નથી પેટ્રોલ, ડીઝલ, ગેસ, દૂધ, રોજિંદી જીવન જરૂરિયાતની દરેક વસ્તુના ભાવ સતત વધી રહ્યા છે. પણ ફિક્સ પગારવાળા કર્મચારીઓનો પગાર વર્ષોથી એ જ છે હવે સમય આવી ગયો છે ફિક્સ પગાર પ્રથા દૂર કરીને કર્મચારીઓને ન્યાય અપાવવાનો #Remove_Fix_Pay_In_Gujarat
    018601.3K
  15. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @chavda5597: #GenZ_AgainstFixpayGujarat આ ટેગ સાથે બધા 1/2 ટ્વીટ કરો અથવા પોસ્ટ કરો. ટ્રેન્ડ નથી કરવું હમણાં પણ આ ટેગ ને પ્રસિદ્ધ કરીએ.
    016401.1K
  16. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @AbD_Amaliyar: ફિક્સ પગારના કર્મચારીઓ પણ લાયકાત અને પરીક્ષા પાસ કરીને આવ્યા છે, કોઈ બંધુઆ મજૂર નથી! કર્મચારીના સ્વમાનને ઠેસ પહોંચાડીને વર્તન કરવાની આ માનસિકતાનો અંત આવવો જ જોઈએ. #SelfRespect #FixedPayAbolition #EqualPayEqualWork #FixedPayProtest #GujaratEmployees #StopExploitation #EndFixedPay
    010102.8K
  17. Removefixpay@Removefixpay
    Removefixpay
    RT @SureshBava93027: પ્રતિશ્રી, મીડિયા મિત્રો અત્યાર સુધી તમે યુવાનોના પ્રશ્નોને વાચા આપતા આવ્યા છો. જેથી એક નમ્ર અપીલ ગુજરાતનાં ફિક્સ પે કર્મચારી યુવાનોનાં અવાજને વાચા આપજો. જેથી સરકાર દિવાળી 2026 પહેલા ફિક્સ પગારની નીતિમાં કંઈ સકારાત્મક સુધારો કરે. મા.@nidhirpatel6 @Bhupendrapbjp @sanghaviharsh
    0590348
  18. Show more posts