Tr.Parin Ahya75

@PAhya75

Mastar Make Master🖋️B. sc, B. Ed, TAT, TET Qualified 2023 સરકારી નોકરી ની તૈયારી કરતો ઉમેદવાર. 😊

  • Joined
2.1K Following929 Followers2.9K Posts
  1. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @hdraval93: #Gujarat #Gandhinagar શાળાઓમાં દિવાળી વેકેશન તારીખ જાહેર 5 નવેમ્બરથી 21 દિવસ સુધી રહેશે દિવાળી વેકેશન 26 નવેમ્બરથી શાળાઓમા નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે
    01101
  2. Tr.Parin Ahya75@PAhya75
    👉TET 1 પરીક્ષા માટેનું માર્ગદર્શન 👉 @tejasmajithiya5 Link : 👉અચૂક અનુભવી, પસંદગી પામેલ ઉમેદવાર પાસે થી સચોટ માર્ગદર્શન
    003803
  3. Tr.Parin Ahya75@PAhya75
    🎉🎂 વિદ્યાર્થી નેતા, લીડર, સત્ય સાથે હંમેશા, ખડે પગે રહેનાર. 👉 સ્પર્ધાત્મક પરીક્ષા ના યુવાનો માટે, " સારથી કહો કે સાથી." 🎉 યુવરાજસિંહ જાડેજાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ આવનારો વર્ષ પ્રગતિમાં રહે, એવી ઈશ્વર અને મા સરસ્વતી ચરણોમાં પ્રાર્થના. @YAJadeja
    003128
  4. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @hardev_vala: TAT HS MAINS પરીક્ષાના પરિણામ ક્યારે જાહેર થશે એ બાબતે ઉમેદવારો સુધી સાચી માહિતી પહોંચાડવા વિનંતી. @Rivaba4BJP હાલ ઉમેદવારો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. @deepakrajani123 @hdraval93
    013011
  5. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @hdraval93: #Gujarat દિવાળી પહેલા ST ના કમૅચારીઓના મોઘવારી ભથ્થામાં વધારો 2% મોંઘવારી ભથ્થામા વધારો કરાયો
    01101
  6. Tr.Parin Ahya75@PAhya75
    👉🎂 @devanshijoshi71 નિડરતા,સત્ય નિષ્ઠા,કરુણા, ત્રણેયનો ત્રિવેણી સંગમ 👉 અદભુત વાક પટુતાને ધારણ કરનાર 🎉🎉 દેવાંશી મેડમ જોશી ને જન્મદિવસ ની હાર્દિક શુભકામનાઓ શુભેચ્છાઓ 🎂🎂 આવનાર વર્ષ ઉત્તમ અને પ્રગતિશીલ રહે એવી પ્રાર્થના 🎉🎉
    006233
  7. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @hardev_vala: હાલમાં TAT HS MAINS પરીક્ષા આપનાર ઉમેદવારો મુખ્ય પરીક્ષાની તૈયારીમાં જેટલાં થાક્યા નહોતા એટલા પરિણામની અલગ અલગ ભવિષ્ય વાણી કરનાર સૂત્રોથી થાક્યા છે. હવે રાજ્ય પરીક્ષા બોર્ડ જાતેજ એક અંદાજિત તારીખ જાહેર કરે તો સારુ. સાચું ને? #SEB #GUJRAT #TATHS #RESULT
    07013
  8. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @tv13gujarati: 📢 ગુજરાત CCE Exam આપનાર તમામ ઉમેદવારો માટે મોટી અપડેટ! Provisional Answer Key cum Response Sheet આવી જાય ત્યારે પર જઈને તમારા સાચા માર્ક્સ ચેક કરો અને તમારું સંભવિત રેન્ક (Rank Prediction) જાણો. 🎯 👉 હમણાં જ વિઝિટ કરો:
    03807
  9. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @tejasmajithiya5: 🔥🔥🔥સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાના શિક્ષણ સહાયક/મદદનીશ શિક્ષકોની રાજ્યકક્ષાના ફેરબદલી કેમ્પ માટેની અરજીઓ મોકલી આપવા બાબત.... ☝️સંપૂર્ણ pdf GEYC ટેલીગ્રામ ચેનલ પર મૂકી આપેલ છે...join Now 👇
    0407
  10. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @deepakrajani123: CCE ગ્રુપ-Aની પરીક્ષાની તારીખ જાહેર 28-29 નવેમ્બરના રોજ લેવામાં આવશે પરીક્ષા 28 નવેમ્બરના રોજ બે વિષય પર લેવાશે પરીક્ષા 28 નવેમ્બરના રોજ સવારે 10 વાગે ગુજરાતી ભાષાની 100 ગુણની પરીક્ષા 28 નવેમ્બરના રોજ બપોરે 3 વાગે અંગ્રેજી ભાષાની 100 ગુણની પરીક્ષા 29 નવેમ્બરના રોજ સવારે 10 વાગે સામાન્ય અભ્યાસની 150 ગુણની પરીક્ષા યોજાશે
    03506
  11. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @hdraval93: #Gujarat GPSC મા વધુ એક સભ્યની નિયુક્તિ GPSC નુ માળખું હવે ચેરમેન સહિત કુલ ૧૦ નુ થયું ડૉ જ્યોતિ ઐયર ની સભ્ય તરીકે નિયુક્તિ કરાઈ
    0702
  12. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @HariVala47: યુનિવર્સિટીનાં એડજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને કોલેજ કે કોઈ ટ્રેડમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ વચ્ચે ઘણો ફર્ક હોય છે...!! ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્નાતક કક્ષાના હોય છે, જેમાં શિક્ષણ સાથે રાજ્યશાસ્ત્ર, પત્રકારત્વ, પોલિટિકલ સાયન્સ 👇
    01012
  13. Tr.Parin Ahya75@PAhya75
    #TAT #Update #NEWSPAPER 👉70,000 ઉમેદવારોએ ટાટની મુખ્ય પરીક્ષા હતી. 👉5000 થી વધુ ગેરહાજર. 👉TAT HS નું પરિણામ ઓક્ટોબર અંત સુધી માં. 👉TAT S પરિણામ November end અથવા ડિસેમ્બર સુધી માં. જાહેર 👉પછી ભરતી હાથ ધરાશે. @hdraval93 @sandeshnews @VtvGujarati @Jamawat3
    Download
    018920
  14. Tr.Parin Ahya75@PAhya75
    👉Update 👉TAT s 2026 20/9/26 👉જિલ્લા કક્ષાના કંટ્રોલ રૂમ ની યાદી 👉ઉમેદવાર ને સરનામાં અંગે મૂંઝવણ ન પડે એ હેતુ. 👉બહાર ના જિલ્લા ના ઉમેદવાર એ નોંધ લેવી @hdraval93 @sandeshnews
    Download
    003164
  15. Tr.Parin Ahya75@PAhya75
    #newspapers #Today #Rajkotsandesh 👉 તારીખ 20 સપ્ટેમ્બર 2026 ના રોજ યોજાના ટાટ સેકન્ડરી પરીક્ષા.. 👉 હોલ ટિકિટ 14/09/2026 ના ના રોજ બપોરે બે કલાકે, વેબસાઈટ પર ડાઉનલોડ કરી શકાશે. 👉 અખબારમાં વિગતવાર સૂચના.આપેલ છે. @sandeshnews @hdraval93 @Tr_Nirmal23 @tejasmajithiya5
    Download
    005359
  16. Tr.Parin Ahya75@PAhya75
    👉 જે પણ ઉમેદવારોને TAT s અને CCE એક જ દિવસે છે એવા અમુક ઉમેદવારોએ. 👉 ગૌણ સેવા પસંદગી મંડળને લેખિતમાં અથવા તો મૌખિકમાં રૂબરૂ રજૂઆત કરવી જોઈએ. 👉 જેથી વહેલી તકે આ સપ્તાહમાં નિરાકરણ આવી શકે. @tejasmajithiya5 @Tr_Nirmal23 @hdraval93 @GsssbOfficial
    106369
  17. Tr.Parin Ahya75@PAhya75
    *TAT-S MAINS EXAM - 2026 (ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ) ની હોલટિકિટ તારીખ:14/09/2026 ના રોજ બપોરે 2 વાગ્યાથી પરથી ડાઉનલોડ પરથી કરી શકાશે.* @hdraval93 @Tr_Nirmal23 @tejasmajithiya5
    107595
  18. Tr.Parin Ahya75@PAhya75
    RT @deepakrajani123: CCE ની પરીક્ષાનું પરિણામ 31 ઓક્ટોબર સુધીમાં આવી જશે. A ગ્રુપની પરીક્ષા અગાઉ જાહેરાત થયા મુજબ 28- 29 ઓક્ટોબરના રોજ યોજા…
    0305
  19. Tr.Parin Ahya75@PAhya75
    Tr.Parin Ahya75
    RT @GsssbOfficial: જા.ક્ર.:૩૭૮/૨૦૨૫૨૬, CCEની પ્રાથમિક પરીક્ષાની PAK CUM RESPONSE SHEET તા.૦૫/૧૦/૨૦૨૬ના રોજ મોડી રાત્રી સુધીમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની નોંધ લેવા વિનંતી છે.
    036013
  20. Show more posts